વાવ થરાદ જિલ્લા ના ધરણીધર તાલુકા ના ઢીમા ત્રણ પરગણા ગજ્જર સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જન્મ જયતિ
વાવ થરાદ જિલ્લા ના ધરણીધર તાલુકા ના ઢીમા ત્રણ પરગણા ગજ્જર સુથાર સમાજ દ્વારા ત્રિ દિવસ કાર્યક્રમ યોજાઓ
વિશ્વકર્મા કથા ધર્મશાળા નુ વાસ્તુમુરત લાયબ્રેરી નુ ઉદ્ઘાટન વિશ્વકર્મા જન્મજયતિ મહોત્સવ તેજસ્વી તારલા વિધાર્થીઓનુ સન્માન કરવા આવયુ બાહર થી આવેલ મહેમાનો ડીસા નાના કાપરા થી પૂજય પીઠાધેશ્ર્વર કુરસીબપુ. પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સન્માન કરવા આવયુ