logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

આજ રોજ વડોદરા શહેર મા આવેલી ઓમ રેસીડેન્સી હરણી ખાતે જી-ટાવર ના સભ્યો અને સોસાયટી ના સભ્ય દ્વારા બીલીપત્ર છોડ નુ વિતરણ

આજ રોજ વડોદરા શહેર મા આવેલી ઓમ રેસીડેન્સી કો .ઓપ .હાઉસિંગ સોસાયટી લિમિટેડ હરણી મા આજે તારીખ :- 15-02-2026 શિવરાત્રી નિમિતે જી - ટાવર ના સભ્યો દ્વારા ભગવાન શિવ ના પ્રિય બીલીપત્ર છોડ નુ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર -3 કાઉન્સિલર શ્રી અને સ્થાયી સભ્ય ડો .રાજેશભાઈ શાહ દ્વારા ઓમ રેસીડેન્સી મા ભગવાન શિવ ને પ્રિય તેવા બીલીપત્ર ના છોડ નુ વિતરણ અને રોપવામાં આવ્યા હતા .

15
1945 views

Comment