logo

પ્રેરણા દાયી કાર્ય

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી દેવજીભાઈ મ્યાત્રા જી ની સુપુત્રી ચિ. ઊર્મિ ના શુભલગ્ન ગોવિંદભાઈ સાથે યોજેલા લગ્ન પ્રસંગે પરિવાર દ્વારા સનાતન ધર્મ અને સમાજ કાર્ય માટે મંગલ નિધિ સ્વરૂપે આપેલ દાન
સમાજ ને પ્રેરણા આપે તેવું કામ કર્યું તેમ કહી શકાય
૧૫૧૦૦૦ સધડ આહીર સમાજને
૧૦૦૦૦૦ સંધડ ગૌ સેવા સમિતિ
૧૦૦૦૦૦ વિશ્વ હિન્દુ પરિષદ
૫૧૦૦૦ સેવા સાધના ટ્રસ્ટ કચ્છને
૫૧૦૦૦ સરસ્વતી વિદ્યા મંદિર સંધડ ને એમ કુલ મળીને
૪૫૩૦૦૦ જેવી મોટી રકમ નુ સમર્પણ આપી આવી પરંપરા સનાતન હિંદુ ધર્મમાં આવે અને આવા પ્રસંગે ધર્મનો વિચાર પ્રત્યેક પરિવાર આવો સંકલ્પ લે તો બીજો અન્ય ખર્ચ બચાવી સમાજ સેવા અને ધર્મમાં ઉપયોગ થાય તો ખૂબ જ સુંદર કાર્ય ગણાય પરિવારના વડીલ પિતા શ્રી જસાભાઈ રૂડાભાઈ મ્યાત્રા તેમના પુત્રો દેવજીભાઈ મેઘજીભાઈ લાભુભાઈ સામે પરિવાર વર પક્ષે પણ રૂપિયા ૫૧૦૦૦ સંધડ ગૌ સેવા ટ્રસ્ટ ને આપી પરિવારના માદાભાઈ જરૂ મનજીભાઈ દેવાંતભાઇ કાનજીભાઈ એ પણ અનુદાન આપ્યું હતું આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ ના કેન્દ્રીય સહસંગઠન મહામંત્રી વિનાયકરાવજી દેશપાંડે પ્રસિદ્ધ કથાકાર સિદ્ધાંથૅ મહારાજ, અનીરુધભાઇ દવે , માલતીબેન મહેશ્વરી માતંગ ,ખીમજીદાદા સાથે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ સાથે અનેક સામાજિક રાજકીય અગ્રણીઓએ ઉપસ્થિત રહી આ કાર્યને બિરદાવ્યું હતું .

4
233 views