logo

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના વિશેષ માર્ગદર્શનમાં માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ.

Under the special guidance of respected Prime Minister Narendra Modi sir, on the context of "Central Budget 2026 - 27" presented by Honorable Finance Minister Mrs. Nirmala Sitaramanji, a "Press Story" was organized by the District BJP family at Aravalli District BJP office in which media friends gave detailed information about the budget.

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના વિશેષ માર્ગદર્શનમાં માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ "કેન્દ્રીય બજેટ 2026 - 27" સંદર્ભે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા "પ્રેસ વાર્તા" નું આયોજન કરવામાં આવ્યું જેમાં મીડિયાના મિત્રોને બજેટ અંગે વિસ્તૃત જાણકારી આપી.

0
0 views