UNDER -19 CRICKET WORLD CUP
મોડાસા નું ગૌરવ એવા ખીલન અનિલભાઈ પટેલ જે तान्तरमां under 19 world cup જીતીને આવનાર ટીમ માં પસંદ થયેલ, એક ખેલાડી તરીકે મોડાસા ને ગૌરવ અપાવતું કામ કર્યું છે તો સોમવાર તારીખ ૯ ફેબ્રુઆરી સવારે ૯ વાગ્યે રાણા સૈયદ
રાણા સૈયદ થી ઉમિયા મંદિર સુધી ડીજેના તાલે વરઘોડા સ્વરૂપે સ્વાગત રાખેલ હોય જાહેર જનતાને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ.