logo

પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતાની ગોળી મારીને હત્યા

પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતાની ગોળી મારીને હત્યા
પંજાબના જન્મદરમાં એક મોટી ચચારી ઘટના સામે ખારી છે. શહેરના મોઝા ટાઈનમાં આવેલા ગુરુવાય સાહિલની બહાર તારે અફરા-તકરી મથી ગઈ જ્યારે શોકો ફાયરિંગનો અવાજ સાંભળ્યો. લોકો જયારે સવારની પ્રાર્થના કરીને નીકળ્યુ રહ્યાં હતાં ત્યારે અજબ્ધ હુમલાખોરોએ એક વ્યક્તિ પર ફાયરિંગ કરીને તેને મોતને ઘાટ ઉતારી દવામાં આવ્યો.
મતકની ઓળખ સાય
આદમી પાર્ટીના જલેપર મતવિસ્તારના પ્રાભડી ચાદર ઘેર વિયાચના નજીકના ગોવાનું મનાઈ રહ્યું છે.
ઘટનાસ્થળ પર હાજર ક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ પટના ચુકવારની સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ ની હતી. બે યુવાનો મેક્ટિવા પર આળા હતા અને લકી આંબેરોય પર ચાડેપડ ગોળીપાર કર્યા હતા. લડી રાબતા મુજબ સવારની પ્રાર્થના કર્ય યાદ
ગુરુદ્વારા સાહિજમાંથી પહાર નીમ્બી રહ્યો હતો જયારે તે પોતાની કારમાં જવાનો હદે ત્યારે હુમલાખોરોએ સાતથી આઠ સઉન્ડ ગોળીબાર કã. ગોળીબારને કારણે યુવાનની પ્રશત રંભીર બની ગઈ હતી. તેને તાત્કાલિક નજીકની મેસ્પિટલમાં લઈ જવામાં માવો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પટનાસ્થળે ગુજર પ્રત્યક્ષદશિખીચે એમ પણ ફ્લાવ્યું હતું કે, શકી આમેશા
દરરોજ ગુરુતરા માનિષમાં પ્રાથના માટે આવતા હતા. પાનત્વની માહિતી મળતાં પોલીસ પટનાસ્થળે પહેંચી અને તપાસ રણ કરી.
પોલીસ લીસીટીવી હટેકની તપાસ કરી રહી છે અને અજાણ્યા હુમલાખોરોને શોધવા કાટે નાકાબંધી કરવામાં આવી છે. વેળા દિવસે થયેલી ગોળીબારની આ ઘટનાથી સમર વિસ્તારમાં ભય અને ગભરાટનું વતાવરણ સાયું છે.જલપુરના ADCP
જયંતપુરીએ જણાવ્યું હતું કે. પટેલ રૂમત ફોન રજ૦ો હતો કે મોળા યઉન વિસ્તરમાં ગોળીબાર થવાની ઘટના બની છે અને અને તપાસ માટે પટનાચવેદોડી ગયા હતા. પ્રાથમિક તપાસ ચાલી રહી છે, એવું જાણવા કળ્યું છે કે સૂટર સવારોએ આ ઘટનાને અંજામ આખો છે. એક કરતાં વધુગોળી ચલાવવામાં આવી છે, પરંતુ વધુ તપાત ચલી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તેમને ધમકીઓ મળી હતી કેનહીં.

16
4148 views