healthcare Praful Pansheriya
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહત્ત્વપૂર્ણ જન-આરોગ્યલક્ષી નિર્ણય
₹178.54 કરોડના ખર્ચે 14 અદ્યતન નવીન MRI મશીનોની ખરીદી કરાઈ, GMERS અને સિવિલ હોસ્પિટલમાં મૂકાશે; ધારપુર ,વડનગર, વલસાડ, જૂનાગઢ ,નવસારી, રાજપીપળા, ગોધરા ,પોરબંદર, મોરબી, અમદાવાદ, સુરત ,વડોદરા, જામનગર અને વિસનગર ખાતે નવીન MRI મશીન ઉપલબ્ધ થશે...
#GujaratGovernment #gujaratinformation #mrimachine #