logo

સ્થાનિક સ્વરાજ્યના એકમોની આગામી સમયમાં યોજાનારી ચૂંટણી માટે ઇવીએમ મશીન નું ફર્સ્ટ લેવલનું ચેકિંગ કરવામાં આવેલ.

સ્થાનિક સ્વરાજયના એકમોની આગામી સમયમાં યોજાનાર સામાન્ય / મધ્યસત્ર / પેટા ચુંટણી માટે ઉપયોગમાં લેવાના થતા વિજાણું મતદાન યંત્રો (EE.V.M) ની ફસ્ર્ટ લેવલ ચેકીંગ (FF.LL.CC.) ની કામગીરી BEL BELBEL(Bharat Bharat Electronics LimitedElectroni) ના કુલ ૧પ ટેકનીશયનો / એન્જીનીયરો, આઇ.ટી.આઇ., સુરતના કુલ-૧૦ ઇન્સ્ટુ્રકટરો, સુરત જીલ્લા વહીવટી તંત્ર તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રી/કર્મચારીઓની દેખરેખ હેઠળ તા.૧૯/૦૧/ર૦ર૬ થી તા.૦૧/૦ર/ર૦ર૬ના સમયગાળા દરમ્યાન CU CU-4373, BUBU-8746 (EE.VV.MM.) મશીનોની ચેકીંગની કામગીરી પુર્ણ કરવામાં આવેલ તથા તમામ વિજાણું મતદાન યંત્રો (EEV.VM.M) સુરત મહાનગરપાલિકાના મગોબ ખાતે આવેલ સેન્ટ્રલ સ્ટોરના વેર હાઉસના સ્ટ્રોંગ રૂમમાં મુકી આજ રોજ તા.૦પ/૦ર/ર૦ર૬ સુરત મહાનગરપાલિકાના ડે.મ્યુનિ.કમિશ્નર નિધિ સિવાચ, સુરત વહીવટી તંત્રના ફસ્ર્ટ લેવલ ચેકીંગ (FFL.LC.C) ના નોડલ ઓફિસર વિક્રમ કે. ભંડારીના માર્ગદર્શન હેઠળ તથા મામલતદાર પુણા ડીવીઝન સુનિલ વાણીયા અને સુરત મહાનગરપાલિકાના ઇલેકશન એન્ડ સેન્સસ વિભાગના સ્પે.ઓફિસર રાકેશ એન.મોદીના નેજા કુલ-૧૧પ કર્મચારીની દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમ સીલીંગ કરવાની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે.

20
772 views