New pablic
નમસ્કાર સાહેબ,
હું ઇમરાન મલેક વાત કરું છું.હું અગાઉ બરોડામાં નોકરી કરતો હતો. તોફીકભાઈ ઇસ્માઈલ શેખની GJ09Y7569. ગાડી પર મેં નિયમિત રીતે કામ કર્યું હતું. મારી મહેનતના પગારના પૈસા હજુ સુધી બાકી છે.MO.9428073177 TOFIQBHAI ISMAIL SHEKHA
આ બાબતે મેં અનેક વખત સામે પક્ષને વિનંતી કરી છે, પરંતુ આજદિન સુધી મને એક પણ રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી. પગાર ન મળવાને કારણે મને અને મારા પરિવારને ગંભીર આર્થિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
આથી આપશ્રીને વિનંતી છે કે આ મામલો ન્યૂઝમાં ઉજાગર કરી મને ન્યાય અપાવશો, જેથી સંબંધિત પક્ષ જવાબદારી લે અને મને મારા હકના પૈસા મળી શકે.
કૃપા કરીને આપ મારી સાથે સંપર્ક કરશો.
નામ: ઇમરાન મલેક મોબાઇલ નંબર: 9104408820 વિસ્તાર: કાવી