logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

WorldCancerDay2026

તા. 4 ફેબ્રુઆરી, વિશ્વ કેન્સર દિવસ...

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત નિઃશુલ્ક સારવાર થકી રાજકોટના ખીરસરા ગામના 16 વર્ષના કિશોરે કેન્સરને હરાવ્યું...

મેડિકલ રિપોર્ટમાં બ્લડ કેન્સર હોવાની જાણ થતા આ કિશોરની અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 6 મહિના સુધી સારવાર ચાલી અને આજે તે સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. તેમજ RBSK અંતર્ગત આ સારવાર માટે એકપણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નથી...

મારા દીકરાને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) થકી નવજીવન મળ્યું છે : દર્દીના માતા

RBSK અંતર્ગત આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન આ કિશોરની તબિયત નાદુરસ્ત જણાતા વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરાયો હતો. જ્યાં સારવાર પૂર્ણ થયા બાદ આ કિશોર હવે સ્વસ્થ જીવન પસાર કરી રહ્યો છે : RBSK ડૉ. શાહિન અઘામ

9
670 views

Comment