રાજકોટ સગર સમાજના શ્રી રસિકભાઈ પરસોત્તમભાઈ બેલડીયા ને દિલ્હી ખાતે ચાલી રહેલા રેલ સપ્તાહ અંતર્ગત રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં
રાજકોટ ,સગર સમાજના શ્રી રસિકભાઈ પરસોત્તમભાઈ બેલડીયા ને દિલ્હી ખાતે ચાલી રહેલા રેલ સપ્તાહ અંતર્ગત રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા તે બદલ ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉