logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

જાહેર હિત માટે તાત્કાલિક કાર્યવાહી: ન્યૂ રાણીપ બ્રિજ પર સલામતી જરૂરી!

જવાબદાર નાગરિક તરીકે વિનમ્ર વિનંતી: ન્યૂ રાણીપ બ્રિજ/ફ્લાયઓવર પર સલામતી વ્યવસ્થા મજબૂત કરી જાત જીવન જોખમ ટાળવામાં આવે.
30 જાન્યુઆરીની દુર્ઘટનામાં યુવાન ફ્લાયઓવર પરથી નીચે ફેંકાયો, બંને બાજુ બેરિકેટ લગાવવાની જરૂર છે.

@CMOGuj @GujaratPolice @AhmedabadPolice @AmdavadAMC @AUDA_Official
#RoadSafety #PublicSafety #Ahmedabad #NewRanipBridge

22
1096 views

Comment