logo

सुरत गुजरात

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરતવાસીઓને ₹342 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી; સુરત મહાનગરપાલિકાના ₹173.78 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ₹169 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત...

સુરત વિકાસ, સ્વચ્છતા અને શહેરીકરણનું મોડેલ શહેર : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીના હસ્તે કતારગામ વિસ્તારમાં ગોટાલાવાડી ટેનામેન્ટના પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ ધોરણે 1304 રિડેવલપ થયેલ આવાસોનું લોકાર્પણ; લાભાર્થીઓ માટે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજાયો, તેમજ ₹70 કરોડના ખર્ચે ડભોલીમાં નવનિર્મિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમનું લોકાર્પણ...

7
154 views