રાજપુરોહિત સમાજ ગુજરાત નું ગૌરવ સુરેશ પુરોહિત.
રાજપુરોહિત સમાજ નું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ શુભેરછા અને અભિનંદન સુરેશસિહ સોઢા વાસણા બનાસ આજતક ના રિપોર્ટર ના રૂપમાં હજુ તો થોડા દિવસો પહેલા જ આવ્યા છે અને ટૂંક સમયમાં પત્રકાર અને પ્રેસ મીડિયા માં બહુજ સારી નામના મેળવી છે સતત સાત દિવસથી થરાદના આંગણે પત્રકાર તરીકે મીડિયા નું કવરેજ કરી રહ્યા છે આવા મોટા કાર્યક્રમમાં અમુક લોકોને જ એન્ટ્રી હોય છે મહામહિમ રાજ્યપાલ શ્રી નો પ્રોટોકોલ મુજબનો કાર્યક્રમ હોય છે એમાં એન્ટ્રી લેવી એ સુરેશભાઈ માટે ખૂબ જ મહત્વની છે આપ પત્રકાર ક્ષેત્રમાં ખૂબ જ સરસ કામગીરી કરો સમાજનું પરિવારનું અને ગામનું નામ રોશન કરો એવી સમગ્ર રાજપુરોહિત સમાજ વતી ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ રાજપુરોહિત સમાજ પ્રમુખ શ્રી રાણાજી પુરોહિત. નો પણ ખૂબખૂબ આભાર કેમ કે તમે અમારી કામગીરી બિરદાવી એ બદલ આપ યશ ને પાત્ર છો....આપનો રાજપુરોહિત સમાજ ઉતરો તર પ્રગતિ કરે એવી શુભકામના પી જે ચૌધરી વાવ થરાદ