logo

માધાપર નવાવાસ પાટ હનુમાન મંદિરેમધ્યે 77 પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાંઆવી: લાયન્સ ક્લબ, સ્પોર્ટ્સ અને મંદિર દ્વારા ધ્વજવંદન કરાયું

માધાપર નવાવાસ પાટ હનુમાન મંદિરેમધ્યે 77 પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાંઆવી: લાયન્સ ક્લબ, સ્પોર્ટ્સ અને મંદિર દ્વારા ધ્વજવંદન કરાયું

માધાપર. ભુજ - - કચ્છ 26/01/26
માધાપર નવાવાસ સ્થિત પાટ હનુમાન મંદિરે ૨૬મી જાન્યુઆરીના રોજ ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી શ્રી પાટ હનુમાનજી મંદિર, લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ અને માધાપર સ્પોર્ટ્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.લાયન્સ 3232 J ના ગવર્નર લાયન એમ.જે.એફ. અભયભાઈ શાહ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, વિદેશથી પધારેલા મહેમાનો, ગામજનો અને વિવિધ સંસ્થાઓના સભ્યોઆ ઉપરાંત, વિદેશથી પધારેલા મહેમાનો, ગ્રામજનો અને વિવિધ સંસ્થાઓના સભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

0
267 views