logo

સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની બદલી.

સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની બદલી. રાજ્યના 2 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરાઈ છે. શાલિની અગ્રવાલને સ્થાને એમ.નાગરાજનને બનાવાયા છે સુરત મનપાના કમિશનર. જ્યારે શાલિની અગ્રવાલને GUVNLના MD બનાવાયા છે. રાજેન્દ્ર કુમારને GSRTCના MDનો વધારાનો ચાર્જ સોપાયો છે.

8
569 views