logo

સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા પશ્ચિમ રાંદેર ઝોન વિસ્તારના પાણી પુરવઠા અંગેની અગત્યની જાહેરાત.

રાંદેર વોટર વર્કસ, જોગાણી નગર જળ વિતરણ મથક અને પાલ જળ વિતરણ મથક થી પુરો પાડવામાં આવતો પાણી પુરવઠો તા.૨૨/૦૧/૨૦૨૬, ગુરૂવારનાં રોજ સંપૂર્ણપણે બંધ રહેવા અંગેની જાહેરાત
સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા ધ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હરહંમેશ કટીબધ્ધ છે. રાંદેર ઈન્ટેકવેલ અને રાંદેર વોટર વર્કસ ખાતે DGVCL ધ્વારા R.M.U. લગાવવાની અગત્યની કામગીરી તા.૨૨/૦૧/૨૦૨૬ ગુરુવારના રોજ સવારે ૯:૦૦ થી સાંજના ૫:૩૦ કલાક સુધી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાનાં નીચે દશાવેલ કોષ્ટક મુજબના વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેનાર છે
તા.૨૨/૦૧/૨૦૨૬, ગુરુવારના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેવા બાબત
૧. પિશ્ચમ (રાંદેર) ઝોન વિસ્તારમાં જહાંગીરપુરા- જહાંગીરાબાદ યોજના અંતર્ગત ESR-6 માંથી બપોરે ૧: ૩૦ થી ૬:૦૦ દરવાન વિષ્ણીાિરણે રામા રેસીડેન્સીલ રહી, પ્રભુ દર્શન સોસાયટી, વીર સાવરકર હાઇટ્સ, ભકિત ધર્મ સોસાયટી, સ્ટલીંગ હાઇટ્સ, ઉગત કેનાલ રોડ ચાર રસ્તા થી ઓખા જંકશન સુધીનો સંલગ્ન તમામ વિસ્તાર. ESR-3 માંથી બપોરે ૨:૩૦ થી ૬:૦૦ દરમવિભાીિય ક્ષેણે સુમન ચંદન, બી આર પાર્ક, સામર્થ્ય બંગ્લોઝ, જાનકી રેસીડેન્સી, ઓખા જંકશન થી હજીરા સાયણ રોડ સુધીનો સંલગ્ન તમામ વિસ્તાર. ESR-4 માંથી બપોરે ૨:૩૦ થી ૬:૦૦ દરમ્યાનવભિષણીધોરણણે સાંઇ પૂજન રેસીડેન્સી, પટેલ નગર, પરાગજી નગર, ઇસ્કોન સર્કલથી સરોલી બ્રીજ સુધીનો સંલગ્ન તમામ વિસ્તાર.
૨. પિશ્ચમ (રાંદેર) ઝોન વિસ્તારમાં પાલ-પાલનપુર યોજના અંતર્ગત ESR- 2 માંથી સવારે ૯:૦૦ થી ૧૨:૪૫ દરમ્યાન વિભાગીય ધોરણે રોયલ પ્લેટિનમ કોમ્પ્લેકસથી રાજહંસ પ્લેટિનમથી ઓકિડ ઇનફનટી થી નક્ષત્ર એમ્બેસીથી પાલનપુર ગામ સુધીનો સંલગ્ન તમામ વિસ્તાર. ESR- 5 માંથી સવારે ૯:૦૦ થી ૨:૧૫ દરમ્યાન વિભાગીય ધોરણે હામિીન રેસીડેન્સીથી શ્રીપદ એન્ટલિયા અને પાલ ગામ સુધીનો સંલગ્ન તમામ વિસ્તાર. ESR-1 & 3 માંથી બપોરે ૧:૦૦ થી ૬:૩૦ દરમ્યાનવભિશી ઘોષણણે મોનાર્ક થી ગૌરવપથ રોડ, પાલ હવેલી થી રાજહંસ કેમ્પસ, રાજહંસ કેમ્પસ થી કબૂતર સર્કલ સુધીનો સંલગ્ન તમામ વિસ્તાર.
૩. પિશ્ચમ (રાંદેર) ઝોન વિસ્તારમાં જોગાણીનગર જળ વિતરણ મથક ખાતે આવેલ ઓવરહેડ ટાંકીના ડ્રીસ્ટીબ્યુશન નેટવર્કમાં આવતા સાંજના ૫:૦૦ થી ૮:૫૦ દરમ્યાનસલસોવિસ્તાર, મેરૂલક્ષમી સોસાયટી, રંગઅવધુત સોસાયટી વિભાગ-૩, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સુમન સંધ્યા આવાસ, હયાત રેસીડેન્સી, કોઝ- વે ની આસપાસની સોસાયટીઓ / લાગુ વિસ્તારો, શાશ્વત કોમ્પ્લેક્ષથી ગ્રીન પ્લાઝા, માધવ પાર્ક રો હાઉસથી સનાઇ રેસીડેન્સી તથા પરશુરામ ગાર્ડનની આસપાસની સોસાયટીઓ લાગુ વિસ્તારો, સુયોદય કોમ્પ્લેક્ષથી આત્મન પાર્ક વિગેરે તથા તેની આસપાસની સોસાયટીઓ લાગુ વિસ્તારો, ટી.જી.બી. રેસ્ટોરન્ટથી ગુરૂકૃપા સોસાયટી, શ્રીનાથ સોસાયટી, રેવાનગર સોસયટી, નવરંગ સોસાયટી, કંકુનગર વિગેરે તથા તેની આસપાસની સોસાયટીઓ લાગુ વિસ્તારો.
ઉપરોકત વિગતોની જાહેર જનતાએ નોંધ લઈ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી છે. નાગરીકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે તથા નાગરીકોને સહકાર આપવા વિનંતી છે.

15
866 views