logo

શ્રી સિદ્ધિ વિનાયક સેવા સમિતિ દાહોદ

શ્રી સિદ્ધિ વિનાયક સેવા સમિતિ દાહોદ દરજી સમાજ ધ્યારા શ્રી ગણેશ જન્મોત્સવ ના નિમિતે મહાપ્રશાદી નુ આયોજન કરવા મા આવ્યું છે સૌને સહ પરિવાર પધારવા નિમંત્રણ છે
સ્થળ - સિદ્ધિ વિનાયક મંદિર ચોક
જૂની નગરપાલિકા ની સામે એમ. જી રોડ દાહોદ

1
1206 views