ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત જાહેરાત ક્રમાંક ૪૫/૨૦૨૫-૨૬
નાયબ માહિતી નિયામક (વર્ગ-૧) અને સહાયક માહિતી નિયામક (સંપાદન, વર્ગ-૨)ની ઓનલાઇન અરજીઓ મ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત જાહેરાત ક્રમાંક ૪૫/૨૦૨૫-૨૬
નાયબ માહિતી નિયામક (વર્ગ-૧) અને સહાયક માહિતી નિયામક (સંપાદન, વર્ગ-૨)ની ઓનલાઇન અરજીઓ મંગાવવા માટે વેબસાઈટ પુનઃ ખોલવામાં આવી....
તારીખ ૧૬-૦૧-૨૦૨૬ બપોરે (૧૩:૦૦ કલાક) થી આગામી તારીખ ૨૨- ૦૧-૨૦૨૬ (રાત્રિના ૧૧:૫૯ કલાક) સુધી બાકી રહેલા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે...