રાજ્ય સ્વાગત
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના નાગરિકોની ફરિયાદ અને રજૂઆતોના નિવારણ માટેનો
રાજ્ય સ્વાગત
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના નાગરિકોની ફરિયાદ અને રજૂઆતોના નિવારણ માટેનો
“રાજ્ય સ્વાગત કાર્યક્રમ”
તા. રર-૦૧-૨૦૨૬ ને ચોથા ગુરુવારના રોજ યોજાશે. જે માટે નાગરિકો પોતાની અરજી રૂબરૂમા જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી કરી શકશે.