આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રવક્તા સંજયસિંહ રાજ
ની પ્રેસ કોમફરન્સ
આંકલાવ, તા. ________
આજે આંકલાવ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા શ્રી સંજયસિંહ રાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસનની નિષ્ફળતાઓ અંગે કડક શબ્દોમાં આક્ષેપ કર્યા હતા.
શ્રી સંજયસિંહ રાજે જણાવ્યું હતું કે આંકલાવ સહિત સમગ્ર વિસ્તારમાં લોકો મોંઘવારી, બેરોજગારી, ખરાબ રસ્તા, પીવાના પાણી અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓના અભાવથી પરેશાન છે, છતાં સત્તાધારીઓ માત્ર ખોખલા વચનો આપી રહ્યા છે. જનતાના પ્રશ્નો ઉકેલવા માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી હંમેશા સામાન્ય જનતાના હિત માટે રાજકારણ કરે છે
—
અહેવાલ.. કિરણકુમાર ગોહેલ આંકલાવ