logo

સોશિયલ મિડિયા પર હથિયારનું પ્રદર્શન પડ્યું ભારે

સુરેન્દ્રનગર SOG એ દસાડા ના બે શખ્સોને આમ્ર્સ એક્ટ હેઠળ દબોચ્યા ત્રણ વર્ષ જૂનો ફોટો ઉપલોડ કરનાર ઇમરાનખાન અને હથિયારના માલિક આમિરખાન સામે ગુનો દાખલ

18
94 views