logo

રાજુલા pgvcl નો નવો નિયમ એકી સાથે આખું બિલ ભરવુ પડશે

હાલ મળતી માહિતી મુજબ રાજુલા pgvcl માં લાઈટ બિલ ભરવુ હોય તો આખુબીલ ની વ્યવસ્થા કરવી જરૂરી છે હાલ ધંધા રોજગાર હોય કે ના હોય લોકો અત્યારે દિવાળી પર પડેલ માવઠા ને કારણે ઘણી નુકસાની નો સામનો કરતા હોય કુદરત ના કહેર ના ભોગ બન્યા હોય એ સરકાર પણ જાણે છે. વધુ પડતો આ વિસ્તાર ખેતી પર નભે છે અને ખેત આધારિત વેપાર હોય જેને કારણે વેપાર ધંધા પણ મંદી ના ભરડા માં છે ત્યારે રાજુલા pgvcl દ્વારા નવો ફતવો બહાર પાડવા માં આવ્યો બાકી રકમ એકી સાથે સ્વીકારવા માં આવશે નહિ તો લાઈટ કાપી નાખવા માં આવશે જેને કારણે લોકો માં ભારે રોષ જોવા મળ્યો છે
લોકો ના મુખે એકજ ચર્ચા છે સુ આ કોઈ સરકારી નિયમ છે કે જાતે રાજુલા ઓફિસે ના કર્મી ઓ એ ઉભો કરેલ મન ઘડતર નિયમ છે??

0
987 views