પતંગ ઉત્સવ પ્રાથમિક શાળા બાટણપુરા ના બાળકો ખુશીનો માહોલ
નવાનગર બાટણપુરા ફળીયા પ્રાથમિક શાળાના શિક્ષકો રમીલાબેન તથા બીજા પણ શિક્ષકો હાજરમાં રહીને બધાય છોકરાઓને પતંગ આપીને સંક્રાતિ નો ઉત્સવ મનાવ્યો અને બાળકોને પણ મજા આવી ગઈ કે પતંગો મળી ગઈ તે બાળકો પણ ખુશ થઈ ગયા બાટણપુરા ફળિયા પ્રાથમિક શાળામાં જે આવો ઉત્સવ ઉજવાયો એવો ઉત્સવ બધી જગ્યાએ થવો જોઈએ આઈ મીડિયા મેં રિપોર્ટર :meghji minama