સતર્ક રહો – સુરક્ષિત રહો.
🚨ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ🚨
📲વૉટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર
👉 “Guaranteed Profit”
👉 “Daily Income”
👉 “Low Risk – High Return”
👉 “VIP Investment Group” ના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી છેતરપિંડી કરવામાં આવે છે.
⚠️ અજાણી વ્યક્તિ/વોટ્સએપ ગ્રુપના માધ્યમથી પૈસા રોકાણ ન કરો.
⚠️ સ્ક્રીનશૉટ, ફેક પ્રોફિટ અને સેલિબ્રિટી નામ પર વિશ્વાસ ન કરો.
⚠️ પહેલા થોડો નફો આપી પછી મોટો ફ્રોડ કરવામાં આવે છે.
✅ રોકાણ કરતા પહેલા સાચી માહિતી ચકાસો.
✅ કોઈ શંકા હોય તો પૈસા ટ્રાન્સફર ન કરો.
✅ છેતરપિંડી થાય તો તરત 1930 પર કોલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ કરો
📢 આ મેસેજ ફોરવર્ડ કરો
👉 તમારા પરિવાર, મિત્રો અને ગ્રુપના સભ્યોને સાયબર ફ્રોડથી બચાવો.