logo

ભાવનગર ગઢડા બસ ના ડ્રાઈવરશ્રી તેમજ કંડકટર શ્રી નું માનવતા ભર્યું ઉદાહરણ

આજરોજ એસટી બસ સવારમાં ઉપડતી ભાવનગર થી ગઢડા બસમાં મુસાફરી કરતા સોદરવા રૈયાબેન જયંતીભાઈ મુસાફરી કરતા હતા ત્યારે મુસાફર બેન શ્રી નું પાકીટ બસમાં ભુલી ગયેલ તેઓને જાણ થતા પાકીટ ની અંદર રોકડ રકમ તથા ડોક્યુમેન્ટ હતા ત્યારે તે દરમિયાન બસ ગઢડા પહોંચતા ફરજ પરના ડ્રાઇવર શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી તેમજ કંડકટર શ્રી લગધીરસિંહ વાળા ને ધ્યાને આવતા એ તુરંત એસટી બસના કંટ્રોલ પોઇન્ટ પર પાકીટ તેમજ અંદર રહેલા ડોક્યુમેન્ટ રોકડ રકમ લઈને ખરાઈ કરીને બેન શ્રી રૈયા બેન ને સુપ્રીત કરેલા આ આ મનોવતા ભરી ઉદાહરણ તેમજ સહાય કામગીરી માટે એસટી બસના કંડકટર શ્રી લગધીરસિંહ વાળા તેમજ ડ્રાઇવર શ્રી ધર્મેશભાઈ જોષી અને કંટ્રોલ પોઇન્ટ ગઢડાના કર્મચારી શ્રી ની મુસાફરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે

19
3094 views