કબુતર ના ગળામાં પતંગ દોરી આવતા બચાવ થયો છે
દર્શક મિત્રો આ સમાચાર છે રાજકોટ ગામના મેટોડા નજીકના એક કબુતર ઉડતું આવ્યું હતું અને એના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી ત્યારે કબૂતરને ઉડાડતું નહોતું અને શ્વાસ લેવાની પણ તકલીફ પડતી હતી અને શ્વાસ નહોતો લેવાતો આ અંગે એક ભાઈ મળ્યા એ ભાઈએ જોઈ ગયા એને બચાવી લીધો જીવ એનો એ ભાઈ નો ખુબ ખુબ આભાર માનું છું તો મિત્રો તમે પણ હમણાં પતંગ ચગાવવા જઈ રહ્યા છો ઉતરાયણ આવી રહી છે મારી નમ્ર વિનંતી જયંતિ દોરી ન નાખશો પક્ષીઓના પગમાં વીંટાઈ જશે કેમ કે એમને હાથ પગ તો નથી તે કાઢી શકે બીજી વાર તો મિત્રો ખાસ સુચના એ છે કે જ્યાં ત્યાં દોરી ન નાખશો . વધારાની દોરી હશે તો સળગાવી દેજો એટલું જ હુ કે કહેવા માગું છું એમી midiya રિપોર્ટર meghji minama