વલભીપુર હાઇવે પર આવેલ બુધેશ્વર શોપિંગ સેન્ટરમાં નોટરી વકીલ ની ઓફિસમાં લાગેલી આગ
વલભીપુર હાઇવે પર આવેલ બુધેશ્વર શોપિંગ સેન્ટરમાં નોટરીવકીલ શ્રી વલ્લભભાઈ જાદવ ની ઓફિસ ની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી તમામ વસ્તુઓને બળીને ખાગ થઈ ગયેલ છે પ્રાથમિક તારણ અનુસાર અંદાજે એક થી દોઢ લાખ જેટલું નુકસાન જાણવા મળેલ છે આગ નેકાબુ મેળવવા માટે વલભીપુર નગરપાલિકાની ફાયર ફાઈટર ની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો