logo

સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ભાવનગરના આંગણે સવાર મેદાન હેલ્થ એક્સ્પો

સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ભાવનગરના આંગણે જવાહર મેદાનમા શનિ-રવિ બે દિવસ હેલ્થ એકસ્પો યોજાશે



ભારતનાં કેમિસ્ટ અને ડ્રગિસ્ટનાં ઓર્ગેનાઝેશન ATOCS અને ગુજરાત ફેડરેશન FGSDCA ને ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે અનુસંધાને ભાવનગર - બોટાદ જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના યજમાન પદે ભાવનગરનાં જવાહર મેદાન ખાતે તા. ૩ અને ૪ જાન્યુઆરી શનિ અને રવિવારે સવારનાં ૯ થી રાતે ૯ વાગ્યાં સુધી એકિક્ઝબિશનનું આયોજન કરાયુ છે. આ એક્સપોમાં વેપારી સંગઠનો, IMA અને હેલ્થને લગતી તમામ કંપની અને મેડિકલ, પેરામેડિકલ ફેકલ્ટીનાં સભ્યો, ફાર્મા કંપનીઓ અને કેમિસ્ટો પણ મુલાકાત

લેશે. નિ:શુલ્ક પ્રવેશ મુલાકાતીઓના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવશે અને કોઈ પણ મુલાકાતીઓને અગવડ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર બોટાદ ડીસ્ટ્રીક કેમેસ્ટ્રી એસોસિયેશન ની સમગ્ર ટીમ દ્વારા તૈયારી ની આખરી ઓપ અપાઈ રહ્યો છે

18
847 views