logo

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

શ્રી શિવશકતિ મહીલામંડળ કસનપરા ઓલપાડ નાં પ઼મુખશ્રીમતી પ઼તિમાંબહેન મગનભાઈ પટેલ એન્ડ જયજલારામ ડેરી નાં સંચાલક નુ ધણા સમય એમની મહિલા મંડળ માં 26 મહિલાબહેનો ને હમારી સ્વ: ભારતીબહેન કલ્પેશ ભાઈ પટેલ ની યાદમાં આમહિલામંડળ ને શરુ કરવામાટે દિકરીયાદ સાયણગામથી ભજનમાંડળ માં વગાડવા સામાન લઈ આવી આ મહિલા મંડળ ની ઓછી સંખ્ય શરુ આતકરીહતી અને આજરોજ તારીખ 26/12/2025 નેશનિવાર નારોજ મહિલામંડળ નાં પ઼મુખ પ઼તિમાંબહેન મગનભાઈ પટેલ કસનપરા ઓલપાડ હમારી સ્વ:ભારતીબહેન કલ્પેશ ભાઈ પટેલ ની યાદ માં વેરાઈ માતાજીના મંદિર રે તા,26/12/2025ને શુકવાર નારોજ સાંજે 8 વાગે થી રાત્રે 11 વાગ્યા સુધી ભજનકરી પછી શિવશકતિમહીલામંડળ ની 26 બહેનોને 1 નંગ સાડી સેવામાં આપીને એક માં પોતાની સ્વ:દિકરીયાદ એમની મનોકામના પૂરીકરી અને શિવશકતિ મહિલામંડળ બહેનો ખૂબખૂબ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા.

1
0 views