'સાંસદ ખેલ મહોત્સવ'
યુવા શક્તિનો ઉમંગ અને 'ખેલો ઇન્ડિયા'નો સંકલ્પ🏆'સાંસદ ખેલ મહોત્સવ'માં સહભાગી થયેલા રમતવીરો જ્યારે આટલા ઉત્સાહ સાથે વડાપ્રધાન શ્રી @narendramodi જીનો આભાર માને છે, ત્યારે હૃદય ગૌરવ અનુભવે છે.