વલ્લભીપુર થી ચમારડી વચ્ચે અકસ્માત એસટી બસે છકડા ને અડફેટે લેતા એક યુવાન નું મોત
વલભીપુરથી ચમારડી વચ્ચે મહેન્દ્રપૂરમ પાસે એસટી બસે છછકડાને અડફટે લેતાં સર્જાયેલ અકસ્માતમાં મજુરી કામ માટે જઈ રહેલાં યુવા નું મોત થયું અન્ય બે વ્યક્તિઓ ને ઇજાઓ થઈ હતી આ અગે એસ બસ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે બસ ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે