logo

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તોરણા ગામના સરપંચ શ્રી નવીનભાઈ પટેલ ને એવોર્ડ થી સન્માનિત કરાયા

મળતી માહિતી મુજબ આજરોજ નડિયાદ મુકામે વહીવટી તંત્ર દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ખેડા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કપડવંજ તાલુકાના તોરણા ગામના સરપંચ શ્રી નવીનભાઈ પટેલ ને શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ આપવામાં આવ્યો અને ગ્રામ પંચાયતની રૂપિયા એક લાખ નું ઇનામ આપવામાં આવ્યું. આ કાર્યક્રમ માં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી દ્વારા સરપંચ શ્રી નવીનભાઈ ને સન્માનિત કરવામાં આવ્યા સતત કાર્યશીલ સરપંચ શ્રી નવીનભાઈ પટેલ ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને ગામના તમામ લોકો આનંદ ની લાગણી અનુભવે છે

23
1504 views