logo

અમદાવાદીઓ આ માહિતી શેર કરી દેજો સ્ટોરીમાં હવે પાર્કિંગની ચિંતા છોડો. તમે ઘરે બેઠા SHOW MY PARKING એપ્લિકેશન માંથી તમારો પાર્કિંગ સ્લોટ બુક કરી શકશો

અમદાવાદીઓ આ માહિતી શેર કરી દેજો સ્ટોરીમાં
હવે પાર્કિંગની ચિંતા છોડો.

તમે ઘરે બેઠા SHOW MY PARKING એપ્લિકેશન માંથી તમારો પાર્કિંગ સ્લોટ બુક કરી શકશો. Show My Parking, આ એપ્લિકેશન "App Store" અથવા "Play Store" પરથી ડાઉનલોડ કરી શકશો, જેનાથી તમારી પાર્કિંગની સમસ્યા ઘરે બેઠા જ દૂર થશે.

#ahmedabad #amdavad #t20 #india #match #narendramodi

9
302 views