⚠️ જાહેર સૂચના સાયબર ફ્રોડ⚠️
તાજેતરમાં કેટલાક શંકાસ્પદ મેસેજ/લિંક્સ ફરી રહ્યા છે.
આ પ્રકારના કોઈપણ મેસેજ સાથે આવેલી ફાઈલ ડાઉનલોડ ન કરો.
એવું કરવાથી મોબાઈલ હેક થવાનો ગંભીર ખતરો છે.
જાહેર જનને સતર્ક રહેવા અને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી.
— ન્યૂઝ હેતુ માટે પ્રકાશિત
ઉદય મિસ્ત્રી, નવસારી