logo

એન્ટી કરપ્શન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા એવોર્ડ સેરેમની યોજાઈ

એન્ટી કરપ્શન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા એવોર્ડ સેરેમની યોજાઈ
એન્ટી કરપ્શન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ 14/12/2025ના રોજ ભવ્ય એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન હોટલ નૂરમહેલ (પાંચતાર હોટલ), કરનાલ, હરિયાણા ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરનાર આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લાના અશોકભાઈને તેમની સમાજસેવા અને નેતૃત્વક્ષમતાને માન આપતાં **“નેશનલ લીડરશીપ એવોર્ડ”**થી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ તેમને રીટુ શિવપુરી અને જયાપ્રદા મુસ્તાકખાન દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.
આ સન્માનથી સુરત જિલ્લાનું ગૌરવ વધ્યું હોવાનું ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું.

0
12 views