logo

CCC ના ના ખોટા પ્રમાણપત્ર આપનાર 782 શિક્ષકો સામે ગુનો દાખલ થઈ શકે છે?

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો ઉચ્ચતર પગાર ધોરણનું લાભ મેળવીએ જે લાભ મેળવવા માટે શિક્ષકોએccc સર્ટિફિકેટ રજૂ કરવું પડતું હોય પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક શિક્ષકો દ્વારા બોગસ પ્રમાણપત્રો રજૂ કરી સરકારના પગારનો લાભ લીધેલ હોવાનું બહાર આવેલ છે શિક્ષણ વિભાગે આ પ્રમાણપત્રોની ચકાસણી કરતા જેમાં 782 શિક્ષકો એ ખોટા પ્રમાણપત્રો રજૂ કરી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લીધેલો છે જેથી આ શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે જેના સંદર્ભમાં શિક્ષણ વિભાગે એક કમિટીની રચના કરી હતી અને કમિટી દ્વારા આવા શિક્ષકો સામે ફોજદારી કાર્યવાહી કરવા સૂચના અપાય છે જેના સંદર્ભમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ આવા શિક્ષકો સામે ગુનો દાખલ કરાવી શકે છે અને તેમની નોકરીની કાર્યવાહી પર અસર થઈ શકે તેમ છે

21
1048 views