logo

ગુજરાતમાં ગુંડાઓ કરતા પોલીસ સામે વધુ ફરિયાદો!!

મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં માનવ અધિકાર આયોગમાં જે ફરિયાદો થાય છે જેમાં ગુંડાઓ કરતા પોલીસ સામે વધુ ફરિયાદો નોંધવામાં આવે છે સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં પોલીસ ફરિયાદ એટલે કે પોલીસ ત્રાસ અમાનીય વર્તન અને માર મારવાના બનાવનો સામેલ થાય છે એ એનો મતલબ એવો કે પોલીસનું વર્તન પ્રજા સાથે સારું નથી ગમે તેવો વર્તન કરી લોકો સાથે અયોગ્ય વ્યવહાર કરે છે આમ પ્રજાનું રક્ષણ કરવાની બદલે પોલીસ પ્રજાને હેરાન કરતી હોય તેવો અનુભવ થાય છે પોલીસ હંમેશા પ્રજાનો મિત્ર એવું બોર્ડ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવે છે પરંતુ માત્ર એ શોભાના ગાંઠિયા સમાન છે આમ જનતા પોલીસના વર્તન બદલ ખુબજ પરેશાન થાય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરે છે

33
2141 views