logo

Jambusar



🛣️ જંબુસર–ઉમરા રસ્તા પર કામ શરૂ

જંબુસર તાલુકામાં ઉમરા રોડનું ઘણા સમયથી બગડેલું કામ આજે અંતે શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક રહેવાસીઓ અને દૈનિક મુસાફરો માટે આ રસ્તો મુખ્ય કડી હોવાને કારણે કામ શરૂ થતાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ લંબાણ મુજબ તબક્કાવાર મરામત અને નવીકરણ થશે તેવી માહિતી મળી રહી છે.

રિપોર્ટર: મલેક ઇમરાન

4
146 views