logo

અમરેલીના મહિલા ડોક્ટર સાથે ૧.૦૬ લાખનો ક્રેડિટ કાર્ડ ફ્રોડ -બેંકની ઉદાસીનતા સામે સવાલો, તપાસ અટકી સહકારના અભાવે અમરેલી જિલ્લામાં લાઠી રોડ SBI AMRELI

અમરેલીના મહિલા ડોક્ટર સાથે ૧.૦૬ લાખનો ક્રેડિટ કાર્ડ ફ્રોડ -બેંકની ઉદાસીનતા સામે સવાલો, તપાસ અટકી સહકારના અભાવે

અમરેલી જિલ્લામાં લાઠી રોડ આવેલી બેંક પર sbi બેન્ક માં ક્રેડિટ કાર્ડ બેન્કના અધિકારીએ ફોર્ડ કરે તેની કમ્પ્લેન કોન કરવી બેંકના અધિકારીએ કોઈ જાતનો જવાબ દેતા નથી પેમેન્ટ કોના ખાતામાં આવ્યું એને પણ માહિતી આપતા નથી તો આની અંદર અધિકારીએ ફોર્ડ કરેલો છે ? Comment

#SBIBank #CrimeAlert #amrelicity #amrelipolice #StateBankofIndia #rboamreli

18
408 views