logo

વિસનગર માયા બજારમાં આગ લાગવા બાબત

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની અંદર માયા બજાર ની અંદર એક કાપડની દુકાનમાં ભયાનક ભીષણ આગ લાગી આગ લાગવાથી લોકો દોડાદોડી ચાલુ કરી અને ફાયર ફિકેટની ટીમને અને પોલીસને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ફિકેટની ટીમ અને પોલીસ પહોંચી ગઈ અને ફાયર ફિકેટની ટીમે આગ કાબુમાં લેવાની કોશિશ કરી પણ આગ બહુ લાગી હતી તો બહુ સમય વીતી ગયા બાદ આગ કાબુમાં આવી

109
6373 views