logo

દેશમાં આજથી ચાર નવા લેબરકોટ લાગુ!! નિમણૂક પત્ર સમયસર પગાર ફરજિયાત

કેન્દ્ર સરકારે આજથી ચાર નવા લેબર કોડ લાગુ કર્યા છે અગાઉ જે 29 શ્રમિક કાયદા હતા તે રદ કર્યા છે હવેથી દરેક કામદારને નિમણૂક પત્ર આપવા પડશે તેમજ પગાર સમયસર ચૂકવવો પડશે પગાર ની તારીખ સાત નક્કી કરવામાં આવે છે જો તે ઓવર ટાઈમ રોકાય તો તેને ડબલ પગાર આપવાની જોગવાઈ કરેલી છે શ્રમિકો ની સુરક્ષામાં વધારો કરેલ છે 40 વર્ષની ઉંમર મર્યાદા વાળાને હેલ્થ ચેકઅપ ફરજિયાત છે મહિલાઓની સુરક્ષામાં વધારો કરવાની વાત છે પરંતુ રાત્રીમાં કામ કરવાની છૂટ આપેલી છે તે ઘણું જ જોખમી કહી શકાય જો મહિલાઓ રાતે કામ કરશે તો પછી સુરક્ષા કઈ રીતે વધે તે એક સવાલ છે આમ કામદારો હવે નવા લેબર કોડ થી કાયદેસર જાહેર કરેલા નંબર પર કોઈ ફરિયાદ હોય તો કરી શકશે

14
755 views