logo

રાજુલા માં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જ્યંતી નિમિતે યુનિટી માર્ચ પદ યાત્રા યોજાઈ

આજ રોજ રાજુલા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જ્યંતી નિમિતે યુનિટી માર્ચ પદ યાત્રા નુ આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનો જોડાયા હતા સરસ્વતિ વિદ્યાલય માં આ યાત્રા નું સ્વાગત દીકરી ઓ દ્વારા કરવા માં આવ્યું હતી

0
102 views