logo

ડેડીયાપાડા : ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી...

આજરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મ જયંતી અંતર્ગત" જનજાતિ ગૌરવ" દિવસની નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી માટે પધારેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનું ડેડીયાપાડા ખાતે જળ ,જીવન, અને જમીનની રક્ષા માટે પોતાના પ્રાણીઓની આહુતિ આપનાર "ધરતી આંબા " તરીકે વિખ્યાત ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા અર્પણ કરી સન્માન કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે. ...
... Bharatsih Chauhan... AND ..
.......Social media activit AND...
15 November 2025 ..

20
1614 views