દિલ્હી મા લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં વિસ્ફોટ:11 ના મોત, 24 ધાયલ🚨😞🚨
દિલ્હીમા લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં થયો મોટો વિસ્ફોટ !
બ્લાસ્ટની તીવ્રતાથી આસપાસની દુકાનોના કાચ તુટી ગયા , લોકોમા ફફફડાટ નું માહોલ .પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે હાજર થયા.બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસની સંખ્યાબંધ ગાડીઓને જબરદસ્ત નુકશાન થયેલું દેખાઈ રહ્યું છે .