આજરોજ 2 નવેમ્બર 2025 ના દિવસે ના દિવસે ચોટીલા તાલુકાના જાની વડલા ગામે પાક નુકસાનનું સર્વે કરવામાં આવ્યું
આજરોજ જાની વડલા ગામે પાકમાં થયેલ નુકસાન નું સર્વે કરવામાં આવ્યું જેમાં ગ્રામ સેવક તથા સરપંચ તથા ગામના આગેવાન હાજર રહી સર્વે કરવામાં આવ્યું જેમાં અલગ અલગ સર્વે નંબરમાં 100 %નુકસાન થયેલ છે એવું ગ્રામ સેવક દ્વારા સર્વે કરી પંચ રોજ કામ કરેલ છેરિપોર્ટર.. ભરત બી ખાચર