logo

*રાપર તાલુકાના ત્રંબૌ ગામમાં ૨૫ વર્ષિય


*મળતી માહિતી મુજબ, ગામના બસ સ્ટેન્ડ પાસે રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સમયે અજાણ્યા* *શખ્સોએ યુવક પર હુમલો કર્યો હતો.*
*ઘટનાની જાણ થતાં જ રાપર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હુમલાખોર કોણ અને હુમલાનું કારણ શું હતું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.*

12
925 views