ગુજરાત માં કંઇ જગ્યાઓ પર દુકાન દાર દૂધનો ભાવ વધારે વસુલ કરે...
ગુજરાત માં કંઇ જગ્યાઓ દૂધ ભાવ માં પોતાની મરજી પ્રમાણે ભાવ વસૂલ કરવામાં આવે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ કે તો બીજે જ્યાં સસ્તું મળતું હોય ત્યાં થી લઈ આવો એવું કહેવામાં આવે....MRP કરતા વધુ લોકો પાસે વસુલ કરવામાં આવે છે.