સર્વે મિત્રોને નવા વર્ષના અભિનંદન!! નવું વર્ષ આપણા માટે સુખદાય અને તમામ ક્ષેત્રે સફળતા અપાવે તેવી અપેક્ષા!!!
સવંત 2083 નું નવું વર્ષ આજથી શરૂ થાય છે નવા વર્ષ નિમિત્તે સાધવે મિત્રોને ચ સાલ મુબારક નવું વર્ષ આપને તમામ ક્ષેત્રે સફળતા અપાવે અને આપણું આરોગ્ય તેમજ આપની પરિવારની તમામ ક્ષેત્રે સફળતા મળે તેવી આશા અપેક્ષા સાથે સર્વને સાલ મુબારક સર્વે સાથે પ્રેમભાવ અને સારા સંબંધો નિભાવી નવા વર્ષમાં નવા સંબંધો કેળવી ઈર્ષા ભાવથી મુક્ત થઈ સર્વે સાથે સુમેળ રાખો તેવી અપેક્ષા છે