Ahmedabad
લેભાગું તત્વો ભાડે મકાન આપવાથી લઈને એપાર્ટમેન્ટના વહીવટ સુધી દરેક જગ્યાએ પૈસા પડાવે, અને જરૂરિયાત મંદ લોકો ફાફા મારે.
• હજુ આ નાનો આંકડો હોઈ શકે, હજુ તપાસની જરૂર મોટો આંકડો સામે આવી શકે છે.
• જરૂરિયાત મંદ લોકોના હિસ્સાના આવાસ આ રીતે ભાડે ચડાવીને પૈસા કમાવતા લોકો સામે કાર્યવાહી શું થવી જોઈએ?
શું આ કૃત્ય બદલ તેમની પાસેથી એ મકાન જપ્ત કરવું જોઈએ કે નહીં?!
વધુ સમાચારો અને માહિતી માટે સાથે જોડાયેલા રહો!